Home          

Great choice for great success.
A quality education at door step.

Copyright 2017 - The Modern School Wankaner. All right reserved. Powered by Genie Infotech rajkot.

Home

Contact Us.


The Creative Education Trust  
Near Gulabnagar,At:Wankaner,
District : Morbi, Gujarat  
Ph: 02828 223636, 
Mob: 94267 87034, 99131 49409

 Trust Profile

Vision & Mission

         K. G. થી કરીને દ્યો–૧ર (સાયન્સ/કોમર્સ) સુધી વિદ્યાર્થી સતત શિક્ષણ સાથે સંકળાયેલ રહી, સંસ્કારોનું સિંચન કરી ઉચ્ચ કારકિર્દી તરફ આગળ વધેે. 
         વિશ્વના વર્તમાન પ્રચારને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં કેવા વિષયોના જ્ઞાનની જરૂરીયાત પડશે તે પ્રમાણે વિદ્યાર્થી તે દિશામાં આગળ વધે તેવો અભિગમ.
        શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરિક્ષામાં ભાગ લઈ સફળતા મેળવે તથા સાજીત પ્રવાર સાથે કદમ મિલાવી શકે તેવું શિક્ષણ અને માર્ગદર્શન આપવું. 

           હવે અંગ્રેજી એ એક વૈશ્વીક ભાષા છે એ બાબતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી તેમાં વધુ રસ લેતો થાય તેવો પ્રયાસ.
          વાંકાનેર વિસ્તારના વિદ્યાર્થીઓ, ડોકટર, એન્જીનીયર કાયદાકીય લાઈનમાં કે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં આગળ વધે તે માટે તત્પર રહી વાંકાનેર વિસ્તારના લોકોનું સામાજિક, આર્થિક, શૈક્ષણિક લેવલ અપ કરવા પ્રયત્નશીલ રહેવું.

          એવું કહેવાય છે કે વિશ્વની સૌથી મોટી યુનિવર્સીટી માતાની ગોદ છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. જયાં સુધી બહેનોમાં શિક્ષણનો અભાવ છે ત્યાં સુધી કોઈપણ સમાજની પ્રગતિ સાધવી અશકય છે  જેને ધ્યાનમાં  રાખી બહેનો ઉચ્ચ અભ્યાસ તરફ પ્રયાસ કરે તેવો સતત પ્રયાસ.

Trust Information

              આજના ઝડપી માહિતીના અને વિશ્વગ્રામ સંકલ્પનાના સ્પર્ધાત્મક યુગમાં રૂઢિગત શિક્ષણ આપતી સંસ્થાઓને બદલે બાળકોનો સર્વાગી વિકાસ કરી શકે તેવી શાળાની જરૂરિયાત ઊભી થઈ છે  આ હેતુને ધ્યાને લઈ બાળકોના સર્વાંગી વિકાસની નેમ સાથે જેમનો જીવનમંત્ર બાળકોનો વિકાસ છે બાળકોને યોગ્ય શિક્ષણ જેમનું ધ્યેય છે તેવા શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ અુનુભવ ધરાવતા કર્મયોગી અને નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા મોડર્ન હાઈસ્કૂલની શરૂઆત જૂન : ર૦૦ર થી કરવામાં આવી છે.                                                                                                        આ શાળા સંકુલ શહેરના હાર્દસમા વિસ્તારની નજીક અને કુદરતી શાંત વાતાવરણમાં શિક્ષણની એક આગવી પધ્ધતિ છે જેમાં સુસજજ આધુનિક શિક્ષણ પ્રણાલી અને મુળભુત સંસ્કારોનો સમન્વય છે.  બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથો–સાથ જરૂરી તેવી બધી જ સહઅભ્યાસિક પ્રવૃતિઓ જેમ કે જ્ઞાન–વિજ્ઞાન કિવઝ, વકતૃત્વ સ્પર્ધા વગેરેની પણ તાલીમ આપવામાં આવે છે.

 Management Team

President Wankaner Taluka Self finance School Association

Mr. I.I.Badi

President

 School Profile

The Modern School Primary

Rajavadla Road, Near Gulabnagar, Wankaner

ગુજરાતી

The Modern High School

Rajavadla Road, Near Gulabnagar, Wankaner

મોડર્ન સ્કુલ 

The Modern Higher Secondary School (Commerce)

Rajavadla Road, Near Gulabnagar, Wankaner

હાઈ સ્કુલ

The Modern Higher Secondary School (Science)

Rajavadla Road, Near Gulabnagar, Wankaner

હાઈ સ્કુલ

 Staff Profile

Teaching Experience 5 Year

Mr. Soyab.H.Mathakiya

M.Com. B.Ed

 Education System

Education System


Education system

Teaching Methods


Teaching method

 School Activity

 Videos

 Admission Procedure


Adminssion procedure gfetre

 About Us

About us

 Achievement

 Success Story

Student NamePassout YearCurent ProfileContact Detail
stud 2016-17 abc 87546323
studen abc 2016-17 tekjdkflj fdlsjfl lfkjdslkjfsflksd
studen abcfdsf 2016-17 tekjdkflj fdlsjflerwe lfkjdslkjfsflksd fsdfsdfs
strtred 2016-17 fgfhh gdglerwe fgdf g gfdgdfsd fsdfsdfs
strtre gfdgdf 2016-17 fgfhh gdglerwegfd g fgdf g gfdgdfsd fsdfsdfsgfdgd
gttery5gd gfdh 2017-18 hgytugfdg wrew rwefsdfsgfdgdgfg
f3243fds 2017-18 hgytugfdg wrew rwefgfdg gfdgdfsgfdgdgfg
3weqqe 2017-18 hgytugfdg wrew rwefgfdg gfdhghgdfsgfdgdgfg
3weqqe3 2017-18 hgytugfdghfdgfhfg wrew rwefgfdg gfdhghgfdgdgdfsgfdgdgfg
3432 2017-18 fgfdg t54353 wrew rwefgfdg gfdhghgfdgdgdfsgggfgeg dgfg

 Transportation

PlaceArrival TimeDriver NameDriver ContactBus NoVehicle No
adasda 9:00 PM fgfd gfdgdgfd 454544 3 34234
gfdg 8:00 PM fgfd gfdgdgfd 454544 1 34234
gfgfdgfd 10:00 PM fgfd gfdgdgfd 454544 1 34234
jkjhytuyt 11:00 PM fgfd gfdgdgfd 454544 1 34234
jkjhytuyt 7:00 PM hjtygjgjhg 754545 2 34234
jkjhytuyt 9:00 PM fgfd gfdgdgfd 454544 4 34234
jkjhytuyt 8:00 PM fgfd gfdgdgfd 454544 2 34234
jkjhytuyt 9:00 PM fgfd gfdgdgfd 454544 2 34234
jkjhytuyt 9:00 PM fgfd gfdgdgfd 454544 3 34234
jkjhytuyt 9:00 PM fgfd gfdgdgfd 454544 7 34234
jkjhytuyt 9:00 PM fgfd gfdgdgfd 454544 1 34234
wankaner 8:00 PM abc 568966565 544 3 GJ-11-DD-9874
wankaner 8:00 PM abc 568966565 544 2 GJ-11-9874

 Footer

 Home



Loading..
+
Loading..

Medern School Wankaner

by Genie Infotech

Back to Site

YBSports

by Genie Infotech